Double XLની હિરોઈન સોનાક્ષી સિંહાના અદભૂત પોઝ

ડબલ એક્સએલ નામની ફિલ્મમાં સોનાક્ષી સિંહા સાથે હુમા કુરેશી જોવા મળશે

Sonakshi Sinha Instagram

લાંબા સમય પછી સોનાક્ષી સિન્હાની ફિલ્મ આવી રહી છે

Sonakshi Sinha Instagram

ડબલ એક્સએલ નામની ફિલ્મમાં સોનાક્ષી સાથે હુમા કુરેશી જોવા મળશે.

Sonakshi Sinha Instagram

સોનાક્ષી પ્રમોશન માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે.

Sonakshi Sinha Instagram

રંગબેરંગી આ આઉટફિટમાં સોનાક્ષીને પસંદ કરવામાં આવી રહી છે.

Sonakshi Sinha Instagram

આ ક્રોપ્ડ બ્લેઝર અને ટાઇ અપ સ્કર્ટનું કોમ્બિનેશન છે

Sonakshi Sinha Instagram

સોનાક્ષીના આ ફોટોઝને 5 કલાકમાં 85 હજારથી વધુ લાઈક્સ મળી છે

Sonakshi Sinha Instagram

ફેન્સનું કહેવું છે કે તેઓ સોનાક્ષીની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Sonakshi Sinha Instagram

દિલ્હીમાં આ દિવસે કિયારા સાથે લગ્ન કરી શકે છે સિદ્ધાર્થ મલ્હોત્રા

Follow Us on :-