દિલ્હીમાં આ દિવસે કિયારા સાથે લગ્ન કરી શકે છે સિદ્ધાર્થ મલ્હોત્રા

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેએ કરણ જોહરના શોમાં પણ પોતાના સંબંધોનો એકરાર કર્યો હતો.

social media

અગાઉ કિયારા અને સિદ્ધાર્થના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ હવે તેમના લગ્નના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.

ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સિદ્ધાર્થ અને કિયારા જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ એપ્રિલ 2023માં સાત ફેરા લઈ શકે છે.

બંનેના લગ્ન દિલ્હીમાં થશે, કારણ કે સિદ્ધાર્થનો પરિવાર દિલ્હીમાં રહે છે.

સિદ્ધાર્થ અને કિયારા બોલીવુડની ચમક-દમકથી દૂર ખાનગી રીતે લગ્ન કરશે.

પહેલા આ કપલ લગ્નની નોંધણી કરાવશે. આ પછી કોકટેલ પાર્ટી અને રિસેપ્શન થશે.

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો જ હાજર રહેશે.

સિદ્ધાર્થ અને કિયારા બોલીવુડની ચમક-દમકથી દૂર ખાનગી રીતે લગ્ન કરશે.

Aamir Khan પર હિન્દુ ધર્મનુ અપમાન કરવાનો આરોપ

Follow Us on :-