Aamir Khan પર હિન્દુ ધર્મનુ અપમાન કરવાનો આરોપ
આમિર ખાનની એક જાહેરાતથી લોકો નારાજ
social media
જેમા તે કિયારા અડવાણી સાથે જોવા મળી રહ્યા છે. જાહેરાતમાં બતાવ્યુ છે કે બંનેના લગ્ન થયા છે
social media
તેમા આમિર ખાન, કિયારા અડવાણીના ઘરે ઘર જમાઈ બનીને જાય છે.
social media
કિયારા અડવાણી કહે છે કે અહી હુ નવી વહુ નથી તમે નવા જમાઈ છો. આમિર નવવધુને બદલે પોતે પહેલા ગૃહ પ્રવેશ કરે છે.
social media
આ જાહેરાત પછી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે કે હિન્દુ પ્રથાઓને બદલવામાં આવી રહી છે.
social media
હિન્દુ ધર્મ પરંપરા સાથે રમત રમાય રહી છે. સાથે જ લોકોએ બેંકને પણ નિશાના પર લીધી છે.
social media
ટ્વિટર પર આમિરની જોરદાર આલોચના થઈ છે.
social media
entertainment
Rekha Real Name - શું તમે જાણો છો રેખાનું અસલી નામ ?
Follow Us on :-
Rekha Real Name - શું તમે જાણો છો રેખાનું અસલી નામ ?