Rekha Real Name - શું તમે જાણો છો રેખાનું અસલી નામ ?

રેખાનું અસલી નામ ભાનુરેખા ગણેશન છે. તે તમિલ અભિનેતા જૈમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પાવલ્લીનું સંતાન છે.

social media

રેખાનુ સપનુ દુનિયા ફરવાનુ હતુ, તેથી તેણે એર હોસ્ટેસ બનવાનું સપનું જોયું.

social media

રેખાને આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડીને એક્ટિંગ કરવી પડી હતી.

social media

રેખાએ 12 વર્ષની ઉંમરે એક તેલુગુ ફિલ્મ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

social media

કરિયરના શરૂઆતના સમયમાં રેખાને તેલુગુની બી અને સી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું.

social media

રેખાએ 1969માં ફિલ્મ 'અનજાના સફર' થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

social media

ફિલ્મી કરિયર દરમિયાન રેખાનું નામ અમિતાભ બચ્ચન, રાજ બબ્બર, શત્રુઘ્ન સિંહા અને અક્ષય કુમાર સહિત ઘણા કલાકારો સાથે જોડાયું હતું.

social media

રેખા પહેલી હિરોઈન છે જેણે જિમ જવાનું શરૂ કર્યું.

social media

Bigg Boss 16 - જાણો કોણ છે બિગ બોસ 16ના સૌથી મોંઘા સ્પર્ધક ?

Follow Us on :-