બેડરૂમમાં રોજ રાત્રે લડે છે શાહિદ કપૂર અને મીરા રાજપૂત
શાહિદ કપૂર અને મીરા રાજપૂત બી ટાઉનના ક્યુટ કપલમાંથી એક છે. બંનેની જોડી ફેંસ ખૂબ પસંદ કરે છે.
social media
શાહિદ અને મીરાના લગ્નને સાત વર્ષ થઈ ચુક્યા છે. બંનેના બે બાળકો મીશા અને જેન પણ છે.
social media
તાજેતરમાં જ શાહિદે ખુલાસો કર્યો કે મીરા અને તેની વચ્ચે રોજ રાત્રે બેડરૂમમાં લડાઈ થાય છે.
social media
શાહિદે કહ્યુ કે તે અને તેમની વ્હાલી પત્ની રોજ રાત્રે પંખાની સ્પીડને લઈને લડે છે.
social media
તેમને એ પણ કહ્યુ કે તેમના મૂર્ખતાપૂર્ણ ઝગડા પછી પણ મીરાને કારણે જ તેમને જીવન સારુ લાગે છે.
social media
શાહિદે એ પણ કહ્યુ કે મીરા મારા જીવનમાં ઘણુ બધુ લાવે છે. તે મને સંતુલિત કરે છે. મેરા મને સામાન્ય અનુભવ કરાવે છે.
social media
શાહિદ કપૂર અને મીરા રાજપૂતન અલગ્ન 2015માં થયા હતા. આ એક અરેંજ મેરેજ હતા.
social media
entertainment
Aamir Khan ભારત છોડીને અમેરિકા જવાનુ કરી રહ્યા છે પ્લાનિંગ, ફિલ્મ ફ્લોપ જતા થયા હતાશ
Follow Us on :-
Aamir Khan ભારત છોડીને અમેરિકા જવાનુ કરી રહ્યા છે પ્લાનિંગ, ફિલ્મ ફ્લોપ જતા થયા હતાશ