Aamir Khan ભારત છોડીને અમેરિકા જવાનુ કરી રહ્યા છે પ્લાનિંગ, ફિલ્મ ફ્લોપ જતા થયા હતાશ

આમિર ખાન હાલ પોતાના કરિયરના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં સિનેમાઘરમાં અભિનેતાની લાલ સિંહ ચઢ્ઢા રજુ થઈ. જેને દર્શકોએ નકારી દીધી.

social media

લાલ સિંહ ચઢ્ઢા આમિરના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ

ફિલ્મએ દુનિયાભરમાંથી 108 કરોડની કમાણી કરી છે. ઈંડિયામાં લાલ સિંહ ચઢ્ઢાએ 60 કરોડનો આંકડો પણ પાર કરી શકી નથી

લાલ સિંહ ચઢ્ઢા જેવી બિગ બજેટ ફિલ્મ ફ્લોપ થવી અને જનતા દ્વારા સતત બૉયકોટ કરવુ આમિર ખાનના દિલ પર લાગી આવ્યુ છે.

અભિનેતા પોતાની નવી ફિલ્મનુ શૂટિંગ કરતા પહેલા 2 મહિનાની રજા લઈને વિદેશ ફરવા જઈ રહ્યા છે.

લાલ સિંહ ચઢ્ઢાને ઈંટરનેશનલ લેવલ પર રજુ કરવા પર પણ વિચાર કરશે.

અમેરિકાથી પરત ફરીને આમિર જલ્દી જ પોતાની નવી ફિલ્મની તૈયારીમાં લાગી જશે.

આ વખતે આમિર પોતાના કરિયરની સૌથી મોંઘી ફિલ્મ બનાવવાની પ્લાનિંગ કરી રહ્યા છે.

Vaani Kapoor: અભિનેત્રી બનતા પહેલા કંઈ જોબ કરતી હતી વાણી કપૂર ? જાણીને નવાઈ પામશો

Follow Us on :-