Raju Srivastava - ગરીબ પરિવારમાંથી આવનારા રાજૂ શ્રીવાસ્તવ આજે કરોડોની સંપત્તિના માલિક

કોમેડીની દુનિયામાં રાજૂ શ્રીવાસ્તવે પોતાની અલગ ઓળખ બનાવી છે. આ કોમેડિયનની વર્કઆઉટ દરમિયાન અચાનક તબિયત બગડી અને તેમને દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

રાજૂ શાનદાર કલાકાર હોવાની સાથે જ બીજેપીના નેતા પણ છે.

social media

તેમણે અનેક ફિલ્મો અને ટીવી શોજ માં કામ કર્યુ છે.

social media

રાજૂ શ્રીવાસ્તવ ઉત્તરપ્રદેશના રહેનારા છે. તેમનો જન્મ મિડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો.

social media

રાજૂ શ્રીવાસ્તવ આજે આલીશાન ઘરમાં રહે છે. અભિનેતા ખૂબ જ લક્ઝરિયસ લાઈફ સ્ટાઈલ જીવે છે.

social media

રાજૂ શ્રીવાસ્તવને કલા તેમના પિતા તરફથી વિરાસતમાં મળી હતી. રાજૂના પિતા રમેશચંદ્ર શ્રીવાસ્તવ પણ એક કવિ હતા.

social media

રાજૂ બાળપણથી જ લોકોની મિમિક્રી કરતા હતા. તે હંમેશાથી કોમેડિયન બનવા માંગતા હતા.

social media

રાજૂ ટીવી શો, કોમેડી શોજ એવોર્ડ હોસ્ટ કરે છે.

social media

તેઓ એક કોમેડી શો દ્વારા લાખો રૂપિયા ચાર્જ કરે છે. કોમેડિયન પાસે કુલ 15 થી 20 કરોડની સંપત્તિ છે.

social media

કોમેડી શોજ કરવા ઉપરાંત અભિનેતાએ પોતાની ઓડિયો વીડિયો સીરીજ પણ કાઢી છે.

social media

રાજૂ શ્રીવાસ્તવ મહાનાયક અમિતાભ બચ્ચનની સારી મિમિક્રી કરે છે. સ્ટ્રગલના દિવસોમાં બચ્ચન સાહેબની મિમિક્રી કરીને તેઓ પૈસા કમાવતા હતા.

social media

રાજુ શ્રીવાસ્તવને કેમ સંભળાવવામાં આવી રહ્યો છે અમિતાભ બચ્ચનનો અવાજ ?

Follow Us on :-