રાધિકા આપ્ટે પાસે તેના લગ્નના ફોટા પણ નથી

રાધિકા આપ્ટેનો જન્મ 7 સપ્ટેમ્બર 1985ના રોજ વેલ્લોર તમિલનાડુમાં મરાઠી ભાષી પરિવારમાં થયો હતો. રાધિકાએ તેની સિનેમેટિક કારકિર્દી શરૂ કરતા પહેલા થિયેટરમાં કામ કર્યું હતું.

social media

રાધિકા આપ્ટેએ વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'વાહ લાઈફ હો તો ઐસી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

રાધિકા પહેલીવાર 2009માં આવેલી ફિલ્મ 'અંતાહીન'માં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી. તે બંગાળી સામાજિક નાટક હતું.

રાધિકા મોટાભાગે બોલ્ડ વિષયો પર ફિલ્મો કરવા માટે જાણીતી છે.

રાધિકાએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

રાધિકાને ફિલ્મોમાં એટલી ઓળખ મળી નથી જેટલી તેને OTTથી મળી હતી. તેણે ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું છે.

રાધિકાએ 2012માં બ્રિટિશ વાયોલિન વાદક અને સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા.

રાધિકા પાસે તેના લગ્નની એક પણ તસવીર નથી. કારણ કે નશામાં હોવાથી તે તસવીરો ક્લિક કરવાનું ભૂલી ગઈ હતી

રાધિકાની એક ન્યૂડ ક્લિપ પણ વાયરલ થઈ છે. જે બાદ તેને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો.

Fakt Mahilao Maate - અમિતાભ બચ્ચનની પહેલી ગુજરાતી ફિલ્મએ બનાવ્યો રેકોર્ડ

Follow Us on :-