પૂનમ પાંડેનુ સર્વાઈકલ કેંસરથી મોત... ઈસ્ટા પર મેસેજ જોઈને ચોકી ગયા ફેંસ શુ છે હકીકત ?

પૂનમ પાંડેના સોશિયલ મીડિયા એકાઉંટ પર એવી પોસ્ટ આવી છે જેને જોઈને બધા નવાઈ પામ્યા છે. તેમનુ સર્વાઈકલ કેન્સરથી મોત થયુ છે.

Source : Instagram/poonampande

જે પણ પૂનમ પાંડે પાસે આવ્યુ તેને હંમેશા ખૂબ પ્રેમ મળ્યો. અમે તમને પ્રાઈવેસીની રિકવેસ્ટ કરી રહ્યા છે. જેથી તેમની સાથે વિતાવેલા ક્ષણ યાદ કરી શકાય

Source : Instagram/poonampande

આ પોસ્ટને શેર કરતા હાથ જોડનારો અને દિલવાળી ઈમોજી સાથે શેયર કરી છે.

Source : Instagram/poonampande

પરંતુ તેમના ફેંસને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો. કોઈ કહી રહ્યુ છે કે મજાક ન કરશો.

Source : Instagram/poonampande

તો કોઈને લાગે છે કે પૂનમ પાંડેનુ એકાઉંટ હૈક તો નથી થઈ ગયુ

Source : Instagram/poonampande

જો કે કેટલાક લોકોને એવુ લાગી રહ્યુ છે કે પોસ્ટમાં ફક્ત પૂનમ લખ્યુ છે તો ક્યાક કોઈ અન્ય પૂનમ તો નથી

Source : Instagram/poonampande

તેમના મેનેજરે પણ પૂનમના સર્વાઈકલ કેન્સરથી મોતને કન્ફર્મ કર્યુ છે

Source : Instagram/poonampande

ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા જ પૂનમના ઈસ્ટાગ્રામ પર તેમનો વીડિયો શેયર કરવામાં આવ્યો હતો જેમા તે ગોવામાં પાર્ટી કરતી જોવા મળી હતી

Source : Instagram/poonampande

આટલા શ્રીમંત છે RAMAYAN ના રામ, જાણો અરુણ ગોવિલ સાથે જોડાયેલ Unknown Facts

Follow Us on :-