આટલા શ્રીમંત છે RAMAYAN ના રામ, જાણો અરુણ ગોવિલ સાથે જોડાયેલ Unknown Facts

રામાનંદ સાગરની રામાયણમાં રામનો રોલ ભજવનારા અરુણ ગોવિલ 66 વર્ષના થયા છે. તેમનો જન્મ 1958માં મેરઠમાં થયો હતો

social media

બિઝનેસ છોડી એક્ટિંગ કરવા લાગ્યા

ભાઈ સાથે બિઝનેસમાં મન ન લાગ્યુ તો અરુણ ગોવિલે એક્ટિંગમાં કરિયર બનાવવાનુ વિચાર્યુ. તેમણે 1977માં ફિલ્મ પહેલી દ્વારા ડેબ્યૂ કર્યુ.

ફિલ્મો સાથે ટીવીમાં કર્યુ કામ

અરુણ ગોવિલે ફિલ્મોમાં કામ કરવા સાથે ટીવી સીરિયલોમાં પણ કામ કર્યુ. 1985માં તેમણે પહેલીવાર સીરિયલ વિક્રમ અને વેતાળ કરી જે ખૂબ પોપુલર થયો.

અરુણ ગોવિલે ફિલ્મોમાં કામ કરવા સાથે ટીવી સીરિયલોમાં પણ કામ કર્યુ. 1985માં તેમણે પહેલીવાર સીરિયલ વિક્રમ અને વેતાળ કરી જે ખૂબ પોપુલર થયો.

અરુણ ગોવિલને રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં રામનો રોલ ઓફર થયો અને જેને તેમના કરિયરને નવી ઉંચાઈ આપી . તેમને ઘર-ઘરમાં ઓળખ મળી

લોકો લેવા આવતા હતા આશીર્વાદ

અરુણ ગોવિલે એક ઈંટરવ્યુમાં બતાવ્યુ હતુ કે અનેકવાર લોકો શૂટિંગ શેટ પર તેમની પાસે આશીર્વાદ લેવા આવતા હતા. લોકો સીરિયલ જોતી વખતે ટીવી પર ફુલ ચઢાવતા હતા

રામના રોલ ને કારણે અરુણ ગોવિલને નુકશાન

રામનો રોલ ભજવનારા અરુણ ગોવિલને આ પાત્રથી નુકશાન ઉઠાવવુ પડ્યુ રામના રોલને કારણે તેમનુ કરિયર ખતમ થઈ ગયુ.

અરુણ ગોવિલની પ્રોડક્શન કંપની

ફિલ્મોની ઓફર ઓછી થઈ તો અરુણ ગોવિલે રામાયણના લક્ષ્મણ એટલે કે સુનીલ લહેરી સાથે મળીને પ્રોડક્શન કંપની શરૂ કરી અને દૂરદર્શન માટે પોગ્રામ બનાવ્યા

આટલા કરોડની પ્રોપર્ટીના માલિક

રામ એટલે કે અરુણ ગોવિલ આલીશાન જીદગીની યાત્રા કરે છે. રિપોર્ટ્સ મુજબ તેઓ લગભગ 38 કરોડની પ્રોપર્ટીના માલિક છે.

OMG 2 માં જોવા મળ્યા હતા અરુણ ગોવિલ

2023માં આવેલ અક્ષય કુમારની ફિલ્મ OMG 2 મા અરુણ ગોવિલે પ્રિંસિપલની ભૂમિકા પ્લે કરી હતી. ફિલ્મે ઠીકઠાક કલેક્શન કર્યુ હતુ

Deepika Padukone Birthday Special - દીપિકા પાદુકોણના શ્રેષ્ઠ અભિનયવાળી 8 ફિલ્મો

Follow Us on :-