Deepika Padukone Birthday Special - દીપિકા પાદુકોણના શ્રેષ્ઠ અભિનયવાળી 10 ફિલ્મો

આજે દીપિકા પોતાનો 38મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો, આ ખાસ અવસર પર, ચાલો તેના કેટલાક દમદાર પાત્રો પર એક નજર કરીએ

social media

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માં ઐશ્વર્યા રાઠોડના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણીની વિશેષ ભૂમિકા હતી

social media

ઓમ શાંતિ ઓમ - 2007માં રિલીઝ થયેલી આ ફિલ્મથી દીપિકા પાદુકોણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું

social media

કોકટેલ - આ ફિલ્મમાં દીપિકાની કરિયરનુ સૌથી બોલ્ડ અને સ્પષ્ટવક્તા પાત્રોમાંનું એક છે.

social media

ચેન્નાઈ એક્સપ્રેસ- ફિલ્મમાં તેની ડાયલોગ્સ બોલવાની રીતે દર્શકોનુ દિલ જીતી લીધુ હતુ

social media

ગોલિયોં કી રાસલીલા રામલીલા- આ ફિલ્મમાં દીપિકા અને રણવીર પહેલીવાર સાથે જોવા મળ્યા

social media

પીકુ - આ ફિલ્મમાં દીપિકાનું પાત્ર એકદમ અલગ હતુ, આ ફિલ્મ માટે દીપિકાને બેસ્ટ ફિલ્મફેરનો એવોર્ડ પણ મળ્યો હતો.

social media

બાજીરાવ મસ્તાની - બાજીરાવ મસ્તાની ફિલ્મમાં રણવીર સિંહ સાથે દીપિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી ફરી એકવાર જોવા મળી હતી

social media

પદ્માવત - દીપિકા પાદુકોણે રાણી પદ્માવતીની ભૂમિકા ભજવી હતી, આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદને કારણે ચર્ચામાં આવી હતી.

social media

શું તમે જાણો છો મહિમા ચૌધરીનું સાચું નામ ?

Follow Us on :-