પલક તિવારીએ કરી દીધી ખૂબ મોટી ભૂલ

પલક તિવારીએ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

PR

સુત્રો બતાવે છે કે જ્યારે પલકને સલમાન ખાનની ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે તે તેને સ્વીકારવા માંગતી નહોતી.

PR

પલક જાણતી હતી કે આ ફિલ્મની હિરોઈન પૂજા હેગડે છે અને તેને સલમાનના બે ભાઈઓની ગર્લફ્રેન્ડમાંથી એક બનવાનુ છે.

PR

દેખીતુ છે કે રોલ ખૂબ જ નાનો અને મહત્વનો નહીં હોય અને પલકની આશંકા સાચી સાબિત થઈ.

PR

કિસી કી ભાઈ કી જાન જોઈને પલકના ફેંસ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા.

PR

પલકને ફિલ્મમાં ભાગ્યે જ બે-ત્રણ સંવાદો મળ્યા હશે, જેનું ફિલ્મમાં કોઈ મહત્વ નથી.

PR

પલકને એક પણ સીન નથી મળ્યો જેમાં તે પોતાની એક્ટિંગ સ્કિલ બતાવી શકે.

PR

આવી ફિલ્મથી શરૂઆત કરીને પલક પગ પર કુહાડી નહીં પણ કુહાડી પર પગ માર્યો છે.

PR

પલક ચાહતી તો મોટા બજેટની ફિલ્મ નહી, પરંતુ તે લીડ રોલ દ્વારા ડેબ્યૂ કરી શકી હોત.

PR

જો પલક ઈચ્છતી ન હતી તો તેણે આ ફિલ્મ શા માટે કરી? પહેલો જવાબ છે સલમાન ખાન.

PR

સલમાન બોલીવુડનું મોટું નામ છે. તેમને ના કેવી રીતે કહી શકાય?

PR

રકુલ પ્રીત અને શહનાજ ગિલનુ રૈપ વોક

Follow Us on :-