રકુલ પ્રીત અને શહનાજ ગિલનુ રૈપ વોક

એક ફેશન વીકના રૈપ પર રકુલ પ્રીત સિંહ અને શહનાજ ગિલે પોતાના હુસ્નનો જાદુ વિખેર્યો

pic credit : webdunia

રકુલ પ્રીત સિંહ મલ્ટી કલરના મિરરવર્ક લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રકુલે ખુલ્લા વાળ અને ગ્લાસી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો.

રકુલે પોતાની અદાઓ વડે આ ઈવેંટમાં ચાર ચાંદ લગાવી દીધા

આ ફેશન વીકમાં રકુલ ગોપી વૈદ માટે શોસ્ટોપર બની.

શહનાઝ ગિલ આ ઈવેન્ટમાં થાઈ હાઈ સિલ્કના ફ્લોરલ ગાઉનમાં રેમ્પ વોક કરતી જોવા મળી.

શહનાઝે કર્લી હેર અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યુ હતુ.

શહનાઝના બોલ્ડ અને સ્ટાઇલિશ અવતારે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

સલમાનની ફિલ્મોનું ઈદના પહેલા દિવસનું કલેક્શન

Follow Us on :-