OTT platforms પર એકથી એક ચઢિયાતી વેબસિરીઝ, શો અને મૂવીઝ છે. OTT પ્લેટફોર્મ માટે સબ્સ્ક્રિપ્શન લેવુ પડે છે. કેટલાક OTT પ્લેટફોર્મ પણ છે જ્યાં તમે વેબસિરીઝ, મૂવીઝ અને શો મફતમાં જોઈ શકો છો.
PR
આ OTT platforms પર કોઈપણ પ્રકારના પૈસા ખર્ચ કરવા નહી પડે.
PR
MX Player એ એક શ્રેષ્ઠ મફત OTT પ્લેટફોર્મ છે, જ્યાં એક કરતાં વધુ વેબસિરીઝ ઉપલબ્ધ છે.
PR
વેબ સિરીઝ ઉપરાંત તમે Voot Select પર કલર્સ અને MTVના શો જોઈ શકો છો.
PR
Jio સિનેમા એપ પર મૂવીઝ, વેબ સિરીઝ અને સિરિયલો પણ ફ્રીમાં જોઈ શકાય છે. આ માટે તમારી પાસે Jio સિમ હોવું જરૂરી છે.
PR
કોમેડી, હોરર, એક્શન, થ્રિલર જેવી સામગ્રી એમેઝોન મીની ટીવી પર મફતમાં જોઈ શકાય છે. એમેઝોન એપ અથવા વેબસાઈટ પર જઈને ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
PR
ફ્રી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ કરવા માટે તબી શાનદાર પ્લેટફોર્મ છે. હોલીવુડ વેબસીરીઝ અહીં જોઈ શકાય છે