Juhi Chawla Property - 17 વર્ષની વયમાં જુહી ચાવલા બની હતી મિસ ઈંડિયા, આટલી છે સંપત્તિ

જૂહી ચાવલા અભિનેત્રી હોવાની સાથે સાથે એક સારી બિઝનેસવુમન પણ છે.

social media

જુહીએ ફિલ્મોમાં આવતા પહેલા વર્ષ 1984માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

social media

જુહી ચાવલા માત્ર 17 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બની હતી.

social media

જુહીએ 1986માં ફિલ્મ સલ્તનતથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

social media

જુહી ચાવલાનું એક પ્રોડક્શન હાઉસ છે, જેનું નામ 'ડ્રીમ અનલિમિટેડ' છે.

social media

જુહી આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની કો-ઓનર પણ છે.

social media

રિપોર્ટ્સ અનુસાર, જુહી 6 મિલિયન ડોલર એટલે કે 44 કરોડ રૂપિયાની માલિક છે.

social media

જુહી ચાવલાની પાસે કારનું પણ શાનદાર કલેક્શન છે.

social media

જૂહી પાસે Jaguar XJ અને Audi Q7 જેવી ઘણી લક્ઝરી કાર છે.

social media

TV actor Siddhaanth -જીમમાં વર્કઆઉટ દરમિયાન વધુ એક ટીવી એક્ટરનું મોત

Follow Us on :-