જીમમાં વર્કઆઉટ દરમિયાન વધુ એક ટીવી એક્ટરનું મોત

ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતાએ તાજેતરમાં તેનું નામ આનંદ સૂર્યવંશીથી બદલીને સિદ્ધાંત કર્યું હતુ.

social media

જીમમાં વર્કઆઉટ કરતી વખતે સિદ્ધાંતને હાર્ટ એટેક આવ્યો હતો.

social media

સિદ્ધાંતે 2001માં કુસુમ સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું.

social media

સિદ્ધાંતે બે લગ્ન કર્યા હતા. તેના પ્રથમ લગ્ન 2001માં ઈરા સૂર્યવંશી સાથે થયા હતા.

social media

ઇરા સાથે છૂટાછેડા બાદ સિદ્ધાંતે 2017માં સુપર મોડલ એલેસિયા રાઉત સાથે લગ્ન કર્યા હતા.

social media

સિદ્ધાંત કસૌટી ઝિંદગી કી, કૃષ્ણા અર્જુન, ક્યા દિલ મેં હૈ જેવા શોમાં મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

social media

સિદ્ધાંત વીર સૂર્યવંશીના આકસ્મિક અવસાનથી સૌ કોઈ આઘાતમાં છે.

social media

Aliya Bhatt Baby Name - કપૂર ખાનદાનમાં ગુંજી કિલકારી, આલિયા ભટ્ટ બની માતા

Follow Us on :-