માધુરી દીક્ષિતે શાળાની રજાઓ દરમિયાન શૂટ કરી હતી પહેલી ફિલ્મ

ધક ધક ગર્લ માધુરી દિક્ષિતે 16 વર્ષની વયમાં ફિલ્મ અબોધ દ્વારા બોલીવુડમાં પગ મુક્યો હતો

PR

માધુરી ને 3 વર્ષ ની ઉંમર માં કથક શીખવું શરુ કર્યું. તેમણે 8 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું.

PR

માધુરીને મળેલી તેની પહેલી ફિલ્મનુ શૂટિંગ તેને 12માં ધોરણના વેકેશનની રજાઓમા કર્યુ હતુ.

PR

પહેલી ફિલ્મ નિષ્ફળ ગયા પછી માધુરીએ એકટિંગ છોડી માઈક્રોબાયોલૉજિસ્ટ બનવાનો પ્લાન બનાવી લીધો

PR

માધુરીએ પોતાના શરૂઆતના કરિયરમાં સતત 5 ફ્લોપ ફિલ્મો આપી હતી.

PR

માધુરીને પહેલી સફળતા 1988માં રજુ થયેલ દયાવાન દ્વાર મળી હતી.

PR

આ ફિલ્મમાં માધુરીએ પોતાનાથી 21 વર્ષ મોટા વિનોદ ખન્ના સાથે જોરદાર બોલ્ડ સીન આપ્યા હતા.

PR

ત્યારબાદ રજુ થયેલી તેજાબે માધુરીને ઈંડસ્ટ્રીની ટૉપ અભિનેત્રીની લિસ્ટમાં લાવીને ઉભી કરી દીધી.

PR

એમએફ હુસૈને માધુરીની ફિલ્મ હમ આપકે હૈ કૌન 67 વાર દેખી હતી. તેમણે માધુરીને લઈને ફિલ્મ ગજગામીની પણ લખી હતી.

PR

પરિણીતિ ચોપડા-રાઘવ ચડ્ઢાની થઈ ગઈ સગાઈ, જુઓ ફોટા

Follow Us on :-