પરિણીતિ ચોપડા-રાઘવ ચડ્ઢાની થઈ ગઈ સગાઈ, જુઓ ફોટા

પરિણિતી ચોપડાએ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે.

PR

પરિણીતી અને રાઘવની સગાઈ દિલ્હીના કપૂરથલા હાઉસમાં યોજાઈ હતી.

સગાઈ બાદ પરિણીતીએ રાઘવ સાથેની પ્રેમભરી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

પિંક કલરનો સૂટ પહેરીને પરિણીતી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

બીજી બાજુ રાઘવ ચઢ્ઢાએ સગાઈમાં સફેદ રંગનો કુર્તા પાયજામા પહેર્યો હતો.

પરિણીતી અને રાઘવ ચઢ્ઢા રોમેન્ટિક રીતે પોઝ આપતા અને તેમની સગાઈની વીંટી બતાવતા જોવા મળે છે.

તસવીરોની સાથે પરિણીતીએ લખ્યું કે, "જે વસ્તુ માટે મેં પ્રાર્થના કરી હતી... મેં હા પાડી."

પરિણીતી અને રાઘવની સગાઈમાં બોલીવુડ અને રાજકારણની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

ધ કેરલ સ્ટોરી રીવ્યૂ - શું આ ફિલ્મ જોવા લાયક છે ?

Follow Us on :-