જાહ્નવી કપૂરના નવા ફોટોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
નથની પહેરીને જાહ્નવીનો લુક બદલાઈ ગયુ છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે
જાહ્નવીએ આંખો માટે ખાસ મેકઅપ કર્યો છે જે તેના દેખાવને ખૂબ જ સારી રીતે સૂટ કરી રહ્યો છે.
બ્રાઉન કલરની સાડીમાં તે જૂના જમાનાની રાજકુમારી જેવી દેખાઈ રહી છે અને તેનો લુક તમારા હોશ ઉડાવી શકે છે.
આ પહેલા પણ જાહ્નવીએ સફેદ સાડીમાં કઈક આવો જ લુક રજૂ કર્યો હતો.
આ તસવીરોને 17 લાખથી વધુ લાઈક્સ મળી છે.
જ્હાન્વીને તેના હોટ ફોટોના કારણે સોશિયલ મીડિયાની ક્વીન કહેવામાં આવે છે.
જાહ્નવીની છેલ્લી રિલીઝ ફિલ્મ મિલી હતી, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
entertainment
ઉર્વશી એ ૩ મિનીટનાં ગીત માટે લીધા 2 કરોડ રૂપિયા
Follow Us on :-
ઉર્વશી એ ૩ મિનીટનાં ગીત માટે લીધા 2 કરોડ રૂપિયા