ઉર્વશી એ ૩ મિનીટનાં ગીત માટે લીધા 2 કરોડ રૂપિયા
૩ મિનીટનાં ગીતનાં બદલામા ઉર્વશીને 2 કરોડની ફી ચૂકવવામાં આવી
Urvashi Rautela Instagram
ઉર્વશી રૌતેલા ભલે ફિલ્મોમાં ઓછી દેખાતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
તેની સુંદરતાના કારણે તે ચર્ચામાં પણ રહે છે.
ઉર્વશી વિશેની એક વાત હાલ ચર્ચાનો વિષય છે કે તેને એક ફિલ્મમાં 3 મિનિટનું ગીત કરવા માટે 2 કરોડ રૂપિયા મળ્યા હતા
ફિલ્મનું નામ 'વોલ્ટેર વીરૈયા' છે જેમાં ચિરંજીવી પણ છે.
આ ફિલ્મનું એક ગીત 'બોસ પાર્ટી' છે જેમાં ઉર્વશી જોવા મળી છે.
અહેવાલો અનુસાર, ઉર્વશીને આ 3 મિનિટના ગીત માટે 2 કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવી હતી.
આ ગીતના શૂટિંગમાં મેકર્સે 30 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
entertainment
પિંક બિકની અને ટ્રાસપરેંટ સ્કર્ટ પહેરી મૌનીએ ફલાંટ કર્યો કર્વી ફિગર
Follow Us on :-
પિંક બિકની અને ટ્રાસપરેંટ સ્કર્ટ પહેરી મૌનીએ ફલાંટ કર્યો કર્વી ફિગર