બ્રાલેટમાં દિશા પાટનીનો કિલર અંદાજ

દિશા પાટની મોટેભાગે પોતાની હૉટ અને સિજલિંગ અદાઓથી ઈંટરનેટ પર તહલકો મચાવતી રહે છે. તાજેતરમાં જ દિશાએ પોતાનુ લેટેસ્ટ ફોટોશૂટ ફેંસ સાથે શેયર કર્યા છે.

webdunia

આ તસ્વીરોમાં વ્હાઈટ કલરની બ્રાલેટ અને શોર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે

દિશા પોતાના માથા પર ક્રાઉન પહેરેલ પણ જોવા મળી રહી છે.

દિશાએ પોતાના લુકને લાઈટ મેકઅપની સાથે કમ્પલીટ કર્યુ છે. સાથે જ વાળને ઓપન રાખ્યા છે.

દિશા પોતાના કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

દિશા પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે મોટેભાગે ચર્ચામાં આવી જાય છે.

ઈંસ્ટાગ્રામ પર દિશાના 56.3 મિલિયન ફૉલોઅર્સ છે.

સ્પોર્ટ્સ બ્રા અને પાયજામામાં ઈશા ગુપ્તાના હૉટ ગ્રીન લુકે લગાવી આગ

Follow Us on :-