સ્પોર્ટ્સ બ્રા અને પાયજામામાં ઈશા ગુપ્તાના હૉટ ગ્રીન લુકે લગાવી આગ

તાજેતરમાં ઈશા ગુપ્તાએ પોતાના સ્પેન વેકેશનના ફોટો શેયર કર્યા છે. ઈશાએ સ્પોર્ટ્સ બ્રા અને પાયજામા પહેરીને ફોટો પડાવ્યા છે.

social media

ઈશા સ્પોર્ટ્સ બ્રા અને પાયજામો પહેરીને તાપનો આનંદ લેતી જોવા મળી રહી છે

social media

તેમના આ હૉટ ગ્રીન લુકે આગ લગાવી દીધી છે.

social media

ઈશાએ વાળ બાધ્યા છે અને તેના કાનમાં ડાયમંડ ચમકી રહ્યા છે.

social media

ઈશા મોટેભાગે પોતાના હૉટ ફોટો ઈસ્ટાગ્રામ પર શેયર કરતી રહે છે.

social media

ઈશા પોતાના બોલ્ડ અંદાજ અને હૉટ ફિગર માટે જાણીતી છે.

social media

ઈશા ગુપ્તા એ બોલીવુડ અભિનેત્રીઓમાથી છે જ એ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

social media

ઈશા ગુપ્તાએ તાજેતરમાં બોબી દેઓલ સાથે વેબસીરીઝ આશ્રમ 3 માં જોવા મળી હતી.

social media

શાહરૂખે મારી લવ લાઈફ કરી બરબાદ

Follow Us on :-