Lakme Fashion Week - લેક્મે ફેશન વીકમાં બોલીવુ સ્ટાર્સ

બોલીવુડની ઘણી અભિનેત્રીઓ લેક્મે ફેશન વીકમાં પોતાના અદાઓનું ગ્લેમર બતાવતી જોવા મળી

PR

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા ડીપ નેક ચમકદાર ક્રોપ ટોપમાં રેમ્પ વોક કર્યું

સાન્યા મલ્હોત્રા

ઓરેન્જ કલરના ડ્રેસમાં સાન્યા મલ્હોત્રાનું સ્ટાઈલિશ લુક.

શિલ્પા શેટ્ટી

બ્લુ કલરના ડ્રેસમાં રેમ્પ વોક કરતી શિલ્પા.

અંતરા મોતીવાલા મારવાહ અંતરા મોતીવાલા

રેમ્પ વોક કરતી વખતે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યું

મંદિરા બેદી

મંદિરા બેદીએ પણ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું.

કોંકણા સેન ગુપ્તા

બ્લુ કલરની સાડીમાં કોંકણાની સુંદર અદા

શનાયા કપૂર

લેક્મે ફેશન વીકમાં શનાયાએ પણ પોતાનો ચાર્મ ફેલાવ્યો

શોભિતા ધુલીપાલા

રેડ કલરના આઉટફિટમાં શોભિતા ધુલીપાલાની હોટ સ્ટાઈલ.

બોલીવુડ સ્ટાર્સે સેલીબ્રેટ કરી હોળી, સિદ્ધાર્થ-કિયારાની પહેલી હોળી

Follow Us on :-