પતિ અને પત્ની તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની આ પહેલી હોળી છે અને તેઓ તેને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી
ચહેરા પરના ગુલાલે અનન્યાની સુંદરતામાં વધારો કર્યો છે.
કૃતિ સેનન તેના પરિવાર સાથે હોળીની ઉજવણી કરી રહી છે.
સોનાક્ષી સિંહાની આ સ્ટાઇલ વિશે તમે શું કહેશો?
શિલ્પા શેટ્ટીએ બાળકો સાથે ફૂલોની હોળી રમી
શું ભૂમિએ માત્ર દેખાડવા પુરતી જ હોળી રમી છે?
ફિલ્મોમાંથી ગાયબ મલ્લિકા શેરાવતની હોળી પર સ્ટાઈલ .
શેફાલીએ પતિ સાથે ઉજવ્યો હોળીનો તહેવાર