બોલિવૂડ ફિલ્મમેકર સાજિદ ખાન બિગ બોસ 16નો ભાગ બન્યા છે. સાજીદની વિવાદો સાથે જૂની દોસ્તી છે.
ટીવી એક્ટ્રેસ ટીના દત્તા પણ વિવાદાસ્પદ રિયાલિટી શોનો ભાગ બની ચૂકી છે.
શાલીને પોતાના કરિયરની શરૂઆત રિયાલિટી શો રોડીઝથી કરી હતી. તે ઘણા ટીવી શોમાં પણ જોવા મળી ચૂક્યા છે.
મિસ ફેમિના ઈન્ડિયા 2020ની રનર અપ માન્યા સિંહ પણ આ શોનો એક ભાગ છે.
આ વખતે ભોજપુરી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી સૌંદર્યા શર્માએ બિગ બોસમાં એન્ટ્રી લીધી છે.
છોટી સરદારની ફેમ અભિનેત્રી નિમૃત કૌર આહલુવાલિયા આ શોનો એક ભાગ છે.
ટીવી એક્ટર અંકિત ગુપ્તા પણ બિગ બોસ 16માં જોવા મળશે.
અંકિત ગુપ્તાની સાથે તેની સહ અભિનેત્રી પ્રિયંકા ચૌધરી પણ બિગ બોસ 16માં પ્રવેશી છે.
ઈમલી ફેમ અભિનેત્રી સુમ્બુલ તૌકીર ખાને બિગ બોસ 16માં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
ઉત્તરન ફેમ શ્રીજીતા ડે પણ બિગ બોસના ઘરમાં જોવા મળશે.