માધુરી દીક્ષિતની ફિલ્મ મજા મા ઓટીટી પ્લેટફોર્મ અમેજન પ્રઈમ વીડિયો પર 6 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.
અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ગુડબાય 7 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ડોક્ટર જી 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશીની ફિલ્મ ડબલ એક્સેલ 14 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.
પરિણીતી ચોપરા અને હાર્ડી સંધુની એક્શન ફિલ્મ કોડ નેમ તિરંગા પણ 14 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.
અલી અસગર અને ઈશા કોપ્પીકરની કોમેડી ફિલ્મ લવ યુ લોકતંત્ર પણ 14 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.
અજય દેવગન, રકુલ પ્રીત સિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ફિલ્મ થેન્ક ગોડ દિવાળીના અવસર પર 24 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.
અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચાની ફિલ્મ રામ સેતુ પણ 24 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.