Hot બિકીની ગર્લ અર્ચના ગૌતમની Big Boss 16માં એન્ટ્રી
બિગ બોસ 16 શરૂ થઈ ગયું છે. અર્ચના ગૌતમ આ સિઝનની સૌથી શાનદાર અને સિઝલિંગ સ્પર્ધક છે. અર્ચના એક મોડલ અને અભિનેત્રી હોવા ઉપરાંત એક રાજનેતા પણ છે. તે ઈન્ડસ્ટ્રીમાં બિકીની ગર્લ તરીકે પણ જાણીતી છે.
social media
અર્ચના પત્રકાર બનવા માંગતી હતી. તેણે IIMTમાંથી BJMC કોર્સ પણ કર્યો છે.
અર્ચનાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે મિસ યુપી પણ રહી ચૂકી છે.
અર્ચનાએ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
2018માં અર્ચનાએ 'મિસ બિકીની ઈન્ડિયા'નો ખિતાબ જીત્યો હતો.
અર્ચના ગૌતમે મિસ ક્યુમો ઈન્ડિયા અને મિસ ટેલેન્ટ સ્પર્ધાનો ખિતાબ પણ જીત્યો છે.
અર્ચનાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.
2022 માં, અર્ચનાએ કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર યુપી વિધાનસભાની ચૂંટણી લડી હતી.
ચૂંટણીમાં અર્ચનાને કારમી હાર મળી હતી, તેની જમાનત પણ જપ્ત થઈ ગઈ હતી.