Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

રૂપાલાનાં વિરોધમાં ચાલુ ભાષણમાં વધુ એક ભાજપ નાં નેતાનું રાજીનામું

પાળિયાદ ગામે ગઈકાલે રાત્રે યોજાયેલ ભાજપની 'મોદી પરિવાર સભા'માં બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે જાહેરમાં ભાષણ આપતાં આપતાં રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો.#gujaratinews #rupalacontroversy