Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

ગેટવે ઓફ ઈન્ડીયાથી એલિફન્ટા જતી બોટ ડૂબી : 4 નેવીના જવાનો સહિત 13ના મોત

મુંબઈથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે યાત્રીઓથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે.