પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર બીજેપીના એક સાંસદને ધક્કો મારવાનો આરોપ
લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર બીજેપીના એક સાંસદને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કાને કારણે પડી ગયા અને વાગી ગયુ. #rahulgandhi #loksabha #bjp #pratapchandrasarangi