Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

ક્ષત્રિયોના ભારે વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. #purushottamrupala #rupalacontroversy #loksabhaelection2024