Makar Sankranti 2025 Upay: ઉત્તરાયણ પર કરી લો આ જ્યોતિષ ઉપાય, ઘરમાં થશે ધન વર્ષા
Makar Sankranti 2025 Na Upay: મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી 2025 મંગળવારે આવી રહ્યો છે. આવામાં જે વ્યક્તિ આ દિવસે કોઈ ઉપાય કરે છે તો તેના ઘરમાં આખુ વર્ષ બરકત રહે છે #makarsankranti #uttarayan2025 #makarsankranti2025