Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

KSV સંલગ્ન ફિઝિયોથેરપીસ્ટ કોલેજ દ્વારા ત્રિ-દિવસીય કાયરોપ્રેક્ટર કેમ્પનુ આયોજન

ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ચંચળબેન મફતલાલ પટેલ ફિઝિયોથેરાપી કોલેજ, દ્વારા લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ, વેસ્ટ- સાનફ્રાન્સિસ્કો, કેલિફોનિયા, અમેરિકાના સહયોગથી તા. 20 જૂનથી 22 જૂન 2022 સુધી ત્રિ- દિવસીય ફ્રી કાયરોપ્રેકટર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. #gujaratinews #ksvnews #chiropractic