Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

સુરતમાં 22 કલાક દરમિયાન સરેરાશ 10 ઇંચ વરસાદ

સુરત જિલ્લાના કામરેજ, પલસાણા અને સુરત શહેર-તાલુકામાં છ-છ ઈંચ, મહુવામાં પાંચ ઈંચ, ઓલપાડ, માંગરોળ અને બારડોલીમાં ચાર ઈંચ, માંગરોળ અને ચોર્યાસીમાં બે-બે ઈંચ, માંડવી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. #suratrainnews #gujaratrainupdate #rainingujarat #gujaratinews