વાહ શુ કારીગરી છે, 5 કારીગર, 4.30 કેરેટ ડાયમંડ પર ડોનાલ્ડ ટ્રંપની તસ્વીર બનાવી જુઓ Video
Surat Firm Creates Donald Trump Carving: ગુજરાતના સૂરતમાં એક વેપારીએ ગજબનો ડાયમંડ તૈયાર કર્યો છે. જેને જોઈને દરેક કોઈ હેરાન થઈ શકે છે #donaldtrump #suratnews #suratdimondcity