Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

સૂરત બોટમાં ફેરવાયુ... જનજીવન અસ્તવ્યસ્ત, શાળા કોલેજોમાં રજાઓ જાહેર

સુરતમાં રવિવાર બપોર પછીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં લોકાનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. રસુલાબાદમાં લોકોને સાથે આવવા રેસ્ક્યૂ ટીમ અપીલ કરી રહી છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. 10 જેટલા પરિવારોને સવારે 5 વાગ્યે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. મીઠી ખાડી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે.