Mulank 8 Nu Bhavishya 2025: જાણો મૂલાંક 8 ધરાવતા જાતકોનુ રાશિફળ 2025
કોઈપણ વ્યક્તિ જે કોઈપણ વર્ષના કોઈપણ મહિનાની 08, 17, 26 તારીખે જન્મે છે તેનો જન્મ અંક 08 હશે. ૦8 નંબરનો શાસક ગ્રહ શનિ છે. શનિ ન્યાય, વ્યવસ્થા, આધ્યાત્મિકતા અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. નોકરી અને રાજકારણમાં સફળતા અપાવે છે #mulank8 #numerology2025