Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

જૂનાગઢ કૃષિ યુનિ.ની લેબમાં દીપડો ઘૂસ્યો, વન વિભાગે બેભાન કરી પાંજરે પૂર્યો

કૃષિ યુનિવર્સિટીમાં આજે સવારે દીપડો ઘૂસી આવતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. કૃષિ યુનિવર્સિટીની બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસી જતા વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી