Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

રૂપાલાનુ ક્ષત્રિયોને નિવેદન - નાની-મોટી વાતો ભૂલીને મોદીજીના હાથ મજબૂત બનાવો

લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા ગઈકાલે મોરબીના પ્રવાસે હતા. તેમણે રવાપર ચોકડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું #rupalacontroversy #rajkotnews #loksabhaelection2024