rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

યુક્રેનમાં ફસાયેલ ગુજરાતના વિદ્યાર્થીઓએ 8 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરી દીધું

યુક્રેન પર રશિયાના હુમલાના ત્રીજા દિવસે ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીને લઈ એર ઈન્ડિયાનું વિમાન AI-1943 આજે રાત્રે 8 વાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું છે.