Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

Guru Pushya Nakshatra 2024 - પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુ ખરીદશો તો ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

પુષ્ય નક્ષત્રનો સમય અત્યાધિક શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પુષ્ય નક્ષત્રને રાજા નક્ષત્ર કહેવામાં આવે છે અને આ દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ ઘરમાં સમૃદ્ધિ અને ખુશહાલી લાવે છે. આ વિશેષ નક્ષત્રમાં કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવી ખૂબ લાભકારી માનવામાં આવે છે #pushyanakshatra #gurupushyayog #gurupushya #webduniagujarati #diwali2024 #shubhmuhurat