મહાશિવરાત્રી 2022 - જાણો મહાશિવરાત્રી પર શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ
મહાશિવરાત્રી ફાગણ માસની કૃષ્ણ ચતુર્દશી હોય છે. ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટે દરેક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિનો વ્રત રખાય છે પણ સૌથી મોટી શિવરાત્રી મહાશિવરાત્રી કહેવાય છે. મહાશિવરાત્રી વ્રત વિધાન #doanddontsofmahashivratri #mahashivratri2022