મહાશિવરાત્રિના દિવસે આ વસ્તુથી ન કરશો શિવ પૂજા, લાગી શકે છે ભયાનક દોષ
મહાશિવરાત્રીનો તહેવાર 1 માર્ચ, 2022 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શિવ અને પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. મહાશિવરાત્રીના દિવસે, ભક્તો શિવ મંદિરમાં જાય છે અને જલાભિષેક અને રુદ્રાભિષેક કરે છે. આ સાથે જ મનોકામના પૂર્ણ કરવા માટે શિવલિંગ પર અનેક વસ્તુઓ ચઢાવવામાં આવે છે #Mahashivratri #Sanatandharm #GujaratiVideo