rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips: શું ગરીબીનો કારણ તમારા ઘરમાં તો નથી છિપાયેલું

Vastu tips in gujarati
જો તમે પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનું કારણે તમારા ઘરમાં તો નહી છિપાયેલુ છે. શું તમારા ઘર વાસ્તુ મુજબ આ વસ્તુ સહી છે. જો નહી તો અમે તમને જણાવી રહ્યા છે કેટલાક ઉપાય, જેને કરવાથી આર્થિક સમસ્યાનો સમાધાન થઈ શકે છે. આટલું જ નહી આ ઉપાયો કરવાથી તમારા ઘર અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો વાંચીએ તે ઉપાય વિશે.. 
- ઘરમાં તૂટેલા વાસણ નકારાત્મક ઉર્જાને વધારે છે અને ધન વૃદ્ધિમાં મુશ્કેલી નાખે છે. આવા વાસણને તરત ઘરથી બહાર કરી નાખવું. 
 
- નળથી ટપકયું પાણીને તરત રોકવું અને નળ ઠીક કરાવો અને બદલો. વાસ્તુશાસ્ત્રીઓનો માનવું છે કે એવી રીતે જ તમારું ધન પણ પાણીની રીતે વહી જાય છે. 
 
- ઘરમાં મૂકો ફટકડી અને તેનો ઉપયોગ પણ કરવું. આ પણ આપણા ભાગ્ય ચમકાવી શકે છે. સાથે જ ઘરની સુખ શાંતિ માટે ખૂબ લાભદાયક છે. 
 
- ઘરમાં ધનનો ઉચિત સ્થાન નક્કી કરવું. ધન રાખવાની જગ્યાનો મોઢું ઉત્તર દિશાની તરફ હોવું જોઈએ, તેનાથી ધનમાં વૃદ્ધિ હોય છે. 
 
- ઘરની કોઈ એવી બારી કે બારણા, રોશનદાન  વગેરે ખોલતા જો કોઈ ખંડહર ભવન, કોઈ તૂટેલો મકાન વગેરે ખુલે હોય તો સંબંધિત સ્થાન પર કાંચની બાઉલમાં પાણી ભરીને ફટકડી રાખવું. 
 
- બાથરૂમમાં એક બાઉલમાં પાણી ભરીને તેમં ફટકડી રાખવી. ઘરમાં ક્યારે લક્ષ્મીની કમી નહી થશે. 
 
- રોજ રાત્રે સૂતા સમયે તમારા દાંતને ફટકડીથી સાફ કરવું. તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2020 રહેશે નસીબદાર- 20 ઉપાયોમાંથી કોઈ એક, શનિદેવ રાખશ તમને ખુશહાળ