Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો

ગુજરાતી જોક્સ- મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો
, બુધવાર, 3 માર્ચ 2021 (20:13 IST)
ટિંકૂને તેના મમ્મી-પપ્પાએ એક ઘડિયાળ ખરીદી આપી હતી. 
ઘડિયાળ બંધ જોઈને દુ:ખી થયેલા ટિંકૂએ ઘડિયાળ ખોલી. 
જોયુ તો પટ્ટા પર મરેલો મચ્છર ચોટ્યો હતો. તે રડવા લાગ્યો. 
મમ્મી બોલી - શુ થયુ ટિંકૂ ?
ટિંકૂ - મમ્મી, મારી ઘડિયાળનો ડ્રાઈવર મરી ગયો. હવે ઘડિયાળ કેવી રીતે ચાલશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું અનુષ્કા શર્મા વિરાટના કપડા શા માટે પહેરે છે જાણો શું કહ્યુ વિરાટની દુલ્હનિયાએ