Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આધારકાર્ડ ધારકો માટે ખુશખબરી

aadhar card update
, બુધવાર, 13 માર્ચ 2024 (12:29 IST)
Aadhaar Card Update: કેંદ્ર સરકારે આધારા કાર્ડની ડિટેલને ફ્રીમાં અપડેટ કરાવવા માટે દેશના કરોડો લોકોને મોટી રાહત આપી છે. સરકારએ તેની ડેડલાઈવ હવે 14 જૂન સુધી વધારી નાખી છે. પહેલા આ ડેડલાઈન 14 માર્ચ હતી. 
 
સરકારે ફ્રી આધાર ડિટેલ અપડેટ કરાવવાની ટાઈમલાઈન અત્યારે 14 માર્ચથી વધારીને 14 જૂન 2024 કરી નાખી છે. એટલે હવે દેશના કરોડિ લોકોને 4 મહીનાના સમય મળી ગયુ છે. સોશિયલ મીડિયા એક્સ પર યુઆઈઈડીએઆઈ પોસ્ટના મુજબ લાખો આધાર ધારકોને લાભ પહોંચાડવા માટે ફ્રી ઑનલાઈન ડાક્યુમેંટસ અપલોડની સુવિધા 14 જૂન 2024 સુધી વધારી છે. આ ફ્રી સર્વિસ સેવા માત્ર  myAadhaar 
 
પોર્ટલ પર મળે છે. જો તમારા આધાર 10 વર્ષ જૂનો છે અને ક્યારે પણ અપડેટ નથી થયુ છે. યુઆઈઈડીએઆઈ એવા લોકોને તેમની બધી જાણકારી ફરીથી અપડેટ કરાવવા માટે કહી રહ્યુ છે. જેથી સર્વિસને સારી રીપે અપાઈ શએ અને ઑથેંટિકેશન વધ સફળ થઈ શકશે. 
 
આધાર કાર્ડની આવશ્યકતા: બેંક ખાતું ખોલવા, સરકારી યોજનાઓનો લાભ લેવા, સિમ કાર્ડ ખરીદવું, મકાન ખરીદવું વગેરે જેવી તમામ નાણાં સંબંધિત પ્રવૃત્તિઓ માટે આધાર કાર્ડ હવે આવશ્યક દસ્તાવેજ બની ગયું છે.
જો તમે સમયસર તમારું આધાર કાર્ડ અપડેટ નહીં કરો તો ઘણા કામ અટકી શકે છે. ઘણી વખત, ખોટી માહિતીના કારણે, ઘણા લોકો યોજનાઓનો લાભ મેળવી શકતા નથી.

Edited By-Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનંત અંબાણી દાદાની જન્મભૂમિ પહોંચ્યા જાણો શું કહ્યુ