Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Yeh Rishta Kya Kehlata Hai માં આજે આવશે મોટુ ટ્વિસ્ટ, મોત પહેલા કાર્તિક પાસે આ ડિમાંડ કરશે રણવીર

Yeh Rishta Kya Kehlata Hai માં આજે આવશે મોટુ ટ્વિસ્ટ, મોત પહેલા કાર્તિક પાસે આ ડિમાંડ કરશે રણવીર
, ગુરુવાર, 15 જુલાઈ 2021 (16:55 IST)
મોહસીન ખાન (Mohsin Khan)  અને શિવાંગી જોશી (Shivangi Joshi) સ્ટારર સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ના અપકમિંગ એપિસોડમાં ખૂબ ધમાલ મચવાની છે.  સ્ટાર પ્લસની આ હિટ સીરિયલના અપકમિંગ એપિસોડમાં સીરત અને રણવઈર પોતાના મોતને પોતાની સામે ઉભેલુ જોશે.  સિરિયલના સેટ પરથી કેટલીક એવી તસ્વીરો સામે આવી છે, જેને જોઈને અનુમાન લગાવી શકાય છે કે અપકમિંગ એપિસોડમાં શું-શુ થવાનુ છે?
 
સીરત પર ગુસ્સો કરશે રણવીર  (Karan Kundraa)
 
સીરીયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ના અપકમિંગ એપિસોડ (Yeh Rishta Kya Kehlata Hai Upcoming Episode) પિતા દ્વારા જ રણવીરને ખબર પડી જશે કે સીરત તેને નહીં કાર્તિકને પ્રેમ કરે છે. ત્યારબાદ પોતાના જ અંદાજમાં રણવીર સીરત પર પોતાનો ગુસ્સો ઠાલવશે.
webdunia
રણવીર (Karan Kundrra) અને सीरत (Shivangi Joshi) નુ એક્સીડેંટ 
 
રણવીર ગુસ્સામાં સીરતને કાર્તિક(Mohsin Khan) પાસે લઈ જવાની જીદ કરશે. રણવીર ગુસ્સામાં ગાડી ફાસ્ટ ચલાવશે અને ત્યારે તેની કાર ટ્રક સાથે અથડાતા બચી જશે, પણ છતા બંનેને ઘાયલ થશે. 
 
ફૂંકાય જશે રણવીર (Karan Kundrra) ની કાર 
 
અપકમિંગ એપિસોડમાં, તમે જોશો કે કાર્તિક સમયસર આવીને સીરત અને રણવીરનો જીવ બચાવશે. અને ત્યારે અચાનક જ રણવીરની કારમાં મોટો વિસ્ફોટ થશે.
 
રણવીરને ગળે ભેટીને રડશે સીરત (Shivangi Joshi)
 
ધમાકો સાંભળતા જ સીરત ખૂબ  ગભરાઈ જશે અને તે રણવીરને ગળે ભેટીને ખૂબ રડશે. મોતને પોતાની સામે જોઈને સીરતની આત્મા કાંપી ઉઠશે. 
 
બચી જશે સીરત અને રણવીરનો જીવ
 
રણવીર અને સીરત મોટા અકસ્માતથી બચી જશે. કાર્તિક સમયસર આવશે અને બધું સંભાળી લેશે.
 
 
રણવીર-સીરતને સાથે જોઈને ખુશ થશે કાર્તિક  (Mohsin Khan)
 
કાર્તિક હંમેશાં સીરતની ખુશી ઇચ્છતો હતો. સીરત અને રણવીરને સાથે જોઈને તેના જીવમાં જીવ આવશે, પરંતુ તેની આ ખુશી લાંબી સમય સુધી નહીં.
 
કાર્તિકને જોઈને ભડકી ઉઠશે રણવીર  (Karan Kundrra)
એક્સીડેન્ટવાળા સ્થાન પર રણવીર કાર્તિકને જોઈને ગુસ્સો કરશે. તે મનમાં ને મનમાં કાર્તિકને નફરત કરવા લાગે છે, કારણ કે સીરત તેને પ્રેમ કરે છે. 
 
રણવીર કાર્તિકને બતાવશે બીમારીની હકીકત 
 
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (Yeh Rishta Kya Kehlata Hai) ના અપકમિંગ એપિસોડમા રણવીર કાર્તિકને પોતાની બીમારીની હકીકત બતાવશે. સત્ય સાંભળીને કાર્તિકના પગ તળિયેથી જાણે કે જમીન ખસી જશે. 
 
મરતા પહેલા કાર્તિક (Mohsin Khan)પાસે આ ડિમાંડ કરશે રણવીર (Karan Kundrra)
 
મરતા પહેલા રણવીર કાર્તિક પાસે સીરતની ખુશીઓ માંગશે. રણવીર કાર્તિકને કહેશે કે તે સીરતને હંમેશા ખુશ રાખે. હવે જોવાનું એ છે કે 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ના અપકમિંગ એપિસોડમાં શુ શુ થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Yeh Rishta Kya Kehlata Hai- સીરત અને રણવીરને બચાવવા માટે કાર્તિકનો સાહસિક કાર્ય