Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરમાં પૈસા ન ટકતું હોય તો રવિવારના દિવસે જરૂર કરો આ ઉપાય

ઘરમાં પૈસા ન ટકતું હોય તો રવિવારના દિવસે જરૂર કરો આ ઉપાય
, રવિવાર, 23 જૂન 2019 (10:37 IST)
દરેક માણસ ધનની ઈચ્છા રાખે છે તે તેની ઈચ્છા હોય છે કે તે આટલું ધમ કમાવી શકે તેની દરેક જરૂરિયાતને સરળતાથી પૂરો કરી શકે. તેથી અમારા જીવનની સૌથી મહત્વનું છે ધન. રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ છે. સૂર્ય ભગવાન ધન અને વૈભવના દેવતા ગણાય છે. તેથી આજે અમે તમને સૂર્ય ભગવાનની પૂજા ધન ધાન્ય માટે કરાય છે. જો તમારી પાસે પણ પૈસા નહી ટકતું તો રવિવારે આ સરળ ઉપાય કરી તમે આ કરી શકો છો. 
1. રવિવારના દિવસે એક ગિલાસ પાણી ભરીને તેમાં દૂધ નાખીને માથાની પાસે મૂકી લો. 
સવારે સ્નાન કર્યા પછી આ પાણીને બબૂલના ઝાડમાં નાખી આવો.
 
2. સૂર્ય ભગવાનને જળ ચઢાવો. અને વ્રત કરવાથી નૌકરીમાં પ્રમોશન મળે છે. અને બધી અટકળો દૂર હોય છે. 
 
3. રવિવારના દિવસે કાળા કૂતરા અને ગાયને રોટલી ખવડાવો. 
 
4. રવિવારના દિવસે કાળી વસ્તુ જેમ કે અડદ કાળા કપડા કાળા ચણા કાળા તલ દાન કરવાથી શનિની કૃપા રહે છે. શનિદેવ પ્રસન્ન રહે છે. 
 
5. રવિવારના દિવસે સાંજે ચોમુખી દીવો સળગાવવાથી ધન વૈભવ અને નોકરીમાં વૃદ્ધિ અને પ્રસિદ્ધી મળે છે. 
 
6. રવિવારના તાંત્રિક ઉપાય એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ માટે આ ઉપાય કરવું છે. રવિવારે સૂર્ય ભગવાનનો દિવસ હોય છે. તેથી 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાથમાં કાળા દોરો શા માટે બાંધીએ છે? જાણો કારણ