Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Monday to Sunday સુધી આ વસ્તુઓ ન ખાશો, ક્યારેય ડોક્ટર પાસે જવુ નહી પડે(see video)

Monday to Sunday સુધી આ વસ્તુઓ ન ખાશો, ક્યારેય ડોક્ટર પાસે જવુ નહી પડે(see video)
, બુધવાર, 8 નવેમ્બર 2017 (12:03 IST)
જ્યોતિષશાસ્ત્ર એક એવી વિદ્યા છે જેનાથી દરેક સમસ્યાનો હલ મેળવી શકાય છે. સ્વસ્થ તનથી જ મન અને ધનને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. તિથિ અને નક્ષત્રો ઉપરાંત અઠવાડિયાના 7 દિવસ ગ્રહો મુજબ કેટલીક વસ્તુઓનુ સેવન ન કરવાથી વ્યક્તિ હંમેશા આરોગ્યપ્રદ રહે છે.  તેને ક્યારેય ડોક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. 
 
સોમવારે ખાંડનું સેવન ન કરો... માન્યતા મુજબ તેને ચંદ્રમાનુ ભોજન માનવામાં આવે છે 
 
મંગળવારે ઘી ખાવાથી આરોગ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે 
 
બુધવારે લીલા શાકભાજીનુ દાન કરવુ શુભ હોય છે.  પણ ખુદ ખાવાથી અશુભ્રતા વધે છે. 
 
ગુરૂવારે દૂધ અને કેળાનું સેવન ન કરો. પણ કેળાનુ દાન જરૂર કરો. આવુ કરવાથી ધનની કમી તો દૂર થશે સાથે સાથે મનોકામનાઓની પૂર્તિ પણ થશે. 
 
શુક્રવારે ખાટી વસ્તુઓ ન તો ખુદ ખાવ કે ન તો કોઈને દાન કરો. 
 
શનિવારે તેલ અને તેનાથી બનેલા પદાર્થ ન ખાશો. આ વસ્તુઓનુ દાન જરૂર કરો. શનિદેવ પ્રસન્ન થશે. 
 
રવિવારે જે મીઠાનુ સેવન નથી કરતા તેઓ સદૈવ રોગમુક્ત રહે છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video - 8 નવેમ્બરનુ રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (8-11-2017)