Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દૂધની ખીર

દૂધની ખીર
સામગ્રી - દૂધ 1 લીટર, અડધો કપ બાસમતી ચોખા, 100 ગ્રામ ખાંડ, કેસર અડધી ચમચી, કાજુ, બદામ, પિસ્તાની કતરન એક- એક ચમચી ઈલાયચી 4 ી 5 નંગ.

રીત - સૌ પ્રથમ ચોખાને એક ચમચી ધી માં સેકી લો હવે, તેને થોડું પાણી નાખી ઉકાળી લો. કાચા-પાકા રહેવા જોઈએ. દૂધમાં ખાંડ નાખી સારી રીતે ઉકાળી લો, હવે તેમાં ઉકાળેલા ચોખા અને કેસર નાખી ઉકાળો. 10-15 મિનિટ પછી તેમાં સૂકામેવા અનવાંટેલઈલાયચનાખી પાંચ મિનિટ ઉકાળી ઉતારી લો. ગરમ-ગરમ કે ફ્રીજમાં ઠંડી કર્યા પછી પરોસો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાલૂશાહી